અઘોરી એ મને વિવેકી બનાવ્યો,
સાધૂડા એ મને સંતોષી બનાવ્યો,
અલગારી એ મને પ્રેમી બનાવ્યો,
રૂખડ બાવા એ મને ખમીર બનાવ્યો.

~અનહદ

#વિવેકી

Gujarati Quotes by Umang Parajiya : 111460958

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now