અત્યાર ના સમય માં કેટલાક લોકો પોતનો વિવેક ક્યાં ખોવાઇ ને બેઠા છે કઇ સમજ જ નથી પડતી...

મુંગા પ્રાણીઓ જેને હમેશા માનવીને મદદ જ કરી છે...તેની સાથે પણ આવા
અમાનવીય કૃત્ય કરતા સેજ પણ વિચારતા નથી...

પોતની વિવેકબુદ્ધિ ને જગાડો.. માનવ છો તો માનવ બનો...

#save animal
#care animal


#વિવેકી

Gujarati Thought by Urmi Chauhan : 111460552
Rudrarajsinh 4 years ago

શરૂઆત થઈ ગઈ છે, ને માનવ હવે પાછળ વળવા માગતો નથી..તો ભોગવશે... વાંક વાળા ને વાંક વગરના પણ..

Urmi Chauhan 4 years ago

Sachi vat che.. pan hve manve manav banvu pdse...Nhi to a bdhu aapne j ek samay nukshan krse

Rudrarajsinh 4 years ago

આજકાલ માનવ માનવ માટે વિચારતો નથી તો હવે પ્રાણી અને પક્ષીની શું વાત કરવી?

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now