#વિવેકી

વિવેકીની ઓળખ એનું જીવન
ના કે એનો સામાજિક વ્યવહાર,
દેખાડા એ કો 'દિ કરે નહીં....
ના કરે દાંભિક શણગાર.

પદ્માક્ષી(પ્રાંજલ)

Gujarati Thought by Padmaxi : 111460360

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now