એક પૈડલને કેટલાય પગો ની યારી હતી
બાળપણે સાયકલની મીઠી સવારી હતી

મજા એ નથી મોઘી સાયકલ ના લૂકમા
જે ગામમા ટપાલીના ટીન ટીનમા હતી

#સહજ
#WorldBicycleDay

Gujarati Vatodiyo Viraj by Jaimini : 111459532

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now