જે હદે આજકાલ બધી એપમાં ડાઉનલોડ ને રીડર ના આંકડા બતાવવામાં આવે છે, લાગે છે એક સમય એવો આવશે કે અભણ માણસો ગોતવા જવા પડશે... ક્યાંક આ આંકડાઓ ભ્રમજાળ તો નથી ને લેખકોને આકર્ષવા માટેની ???

Gujarati Blog by HINA DASA : 111459500
ધબકાર... 4 years ago

હા હો... 😊

jd 4 years ago

Tamara thi amirs koi nathi MB ma to

HINA DASA 4 years ago

હાહાહા રોહિત સારી હિંમત આવી ગઈ લોકડાઉનમાં...

HINA DASA 4 years ago

કોક અમીર્સ ને મળો ભાઈ

ધબકાર... 4 years ago

મારે આ વિવાદમાં પડવું નથી. હમણાં તો એવું લાગે છે કે મારી વાઇફ નું Dl અને like પણ ગાયબ થઈ જાય છે વિવાદમાં પડીને... 🤣😂🤣

jd 4 years ago

Hu to Gujrati j jou hve

jd 4 years ago

Mne pagardar Rakhi lyo... Hu sudhh bhasa ma lakvama madad karis

Shefali 4 years ago

ના હું તો સાઉથ ની જોવું

HINA DASA 4 years ago

મને પગારદાર રાખી લે હું સમજાવીશ અર્થ

jd 4 years ago

Movie pan Chinese nai jovana ne

jd 4 years ago

Tmari story vachva mate mare Baju ma dadima ne besadva pade em junvali sabdo na Vaprta Hoi to.

Shefali 4 years ago

ના હવે નઈ, ચાયનીઝ પ્રોડક્ટ નો વિરોધ એટલે વિરોધ

HINA DASA 4 years ago

હા એવું જ છે તારી તો બધા વાંચે તો તારે જરૂર ન પડે

jd 4 years ago

Hinaben ni story koi vachtu nathi etle aavu Kare Che em nathi ne??

HINA DASA 4 years ago

હા કોઈનું ભેજું ખાઈ જાઓ તો એમ જ થાય વ્હાલા દવલાની નીતિ

Shefali 4 years ago

જેડી આજથી જાહેરમાં વિરોધ બંધ ..

Shefali 4 years ago

એવું! એટલે જ મને બાકાત રાખી😝

HINA DASA 4 years ago

આવશે આવશે બહુ વિરોધ ન કરો તો આવે

HINA DASA 4 years ago

તું ન ઉડી શકે જીગરી નીચે પડીશ તો અમદાવાદ દટાઈ જશે

Shefali 4 years ago

આ બધી ગડબડ મારામાં કેમ નથી થતી.. મારે પણ ઉડવું છે 😜

jd 4 years ago

Hve khota pan lavvva padse...

HINA DASA 4 years ago

શુ ના ખબર પડે આ તમે બધા ડેવલપર શુ શુ કરો એ

HINA DASA 4 years ago

આભાર હરિ

Ravina 4 years ago

હાહા.. તને ના ખબર પડે

હરિ... 4 years ago

સાચી વાત.. dii..

HINA DASA 4 years ago

તમને તો ઓળખે બધા તો તમારે તો સાચા આંકડા હોય વડીલ

HINA DASA 4 years ago

હા ને મારા જેવા તો ઉડવા માંડે જીગરી કે મને કેટલા વાંચે છે

jd 4 years ago

Mara ma pan koik vadhari dyo... Aavti kale j new aavavani Che stry

Shefali 4 years ago

સાચી વાત છે, જે એપમા આવી ગડબડ નહતી લાગતી એમાં પણ આજકાલ આવું જોવા મળી રહ્યું છે.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now