સુશોભન કર્યુ મે આજે મારા ઘર ને
ફુલની મહેક સાથે ખીલી ઉઠયું મારું આગણ
જયારે પગલી એ પગલી એ મારો શ્યામ
મારા ઘરમાં પ્રવેશ્યો
nicky Tarsariya

આજે મે મારા જ મન મિતના માટે
સુશોભન કર્યો મારો શયનખંડ
રંગવા તેના પ્રેમ રંગમાં
સજી શણગાર હું થઈ છૂં અલબેલી
પ્રિત થકી થઇ હું ઘેલી
nicky Tarsariya


#સુશોભન

Gujarati Blog by Nicky@tk : 111459351

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now