#સુશોભન

કળા છે એક કરવું સુશોભન
નજીવી વસ્તુઓમાંથી નવિન શોધન
હસ્તગત હોતી નથી બધાયને
જૂજ કરી શકે આ દોહન.

પદ્માક્ષી(પ્રાંજલ)

Gujarati Thought by Padmaxi : 111459221

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now