યોદ્ધાની ખુમારી રાખું છું
સહેલાઈથી હાર માનનારો નથી
પણ તમે જો આગળ વધવા ચાહો
તો શરણાગતિ સ્વીકારવા તૈયાર છું
#આગળ

Gujarati Blog by Firdos Bamji : 111458815

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now