મનની શાંતિ હણાય એવી વાતો ને વ્યક્તિ થી દુર રહીએ.
Good Morning

Gujarati Whatsapp-Status by Ravina : 111457937
Ravina 4 years ago

એતો પછી કળ થી કામ લેવું પડે.. આમ જોડે ને આમ દૂર

Shefali 4 years ago

વાતો થી દુર રહી શકું, વ્યક્તિ થી અમુક વાર અશક્ય

Bhavesh 4 years ago

Ahi shityudhh ni asha na hiy ahi roj panipat ni ladaij hoy@jdbhai

Bhavesh 4 years ago

Hu mb unistall karu to tame banne sakhio to kalo ker vartavo mb par, etle bijao mate thay ne sahan kari lav chhu

Ravina 4 years ago

આગળ જાવ...

HINA DASA 4 years ago

મહાન આત્મા છું હું કઈ દાન કરવું હોય તો સ્વીકાર્ય છે

HINA DASA 4 years ago

ભાવેશ બહુ સહન કર્યું હવે બસ હાલો જતા રો ચાઇના તમને મુક્તિ આપવામાં આવે છે જાઓ

Ravina 4 years ago

તો mb uninstall કરી ને જતા રો ને કોણે રોક્યા તમને? ફોન પણ ફેંકી દેજો આજી માં.. જાવ ઉપડો...@ભાવેશ

Jainish Dudhat JD 4 years ago

😂😂😂😂😂😂 bhavesh bhai... તમારા શિત યુદ્ધમાં મને લેવાનો પ્લાન લાગે છે કે શું ???

Bhavesh 4 years ago

Mara mathi kaik sikho bhai..hina and ravina hova chhata man makkam kari ne ahi rahiye chhiyene bas thodi thodi varr sanetize thatu rehevu

Ravina 4 years ago

ચોક્કસ

Ravina 4 years ago

તમે કોણ છો માતા?

Ravina 4 years ago

એમ નાની નાની વાતે સંન્યાસ ન લેવાય... બ્લોક પણ કરી શકાય😂

Jainish Dudhat JD 4 years ago

તો પછી સન્યાસ જ લેવો પડે.

HINA DASA 4 years ago

તું ને જીગરી મારાથી દૂર રહેજો તો

Anil Vaghela 4 years ago

Ane Man ma shanti male aeva loko ni najik...

હરિ... 4 years ago

👌👌 Ha... try કરીશ.. 😇

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now