સુરજના કિરણે સવારની શરૂઆત થઈ,
એલાર્મના અવાજે દિવસની શરૂઆત થઈ,
જ્યારે આ દિલને આવી ગઈ તારી યાદ,
ત્યારે આ કલમથી લખવાની શરૂઆત થઈ.
#શરૂઆત

Gujarati Shayri by Dhruvit Patel : 111457183

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now