સપનાની શરૂઆત થોડી મુશ્કેલ છે
તે જ મુશકેલ શરૂઆત મંજિલની સાથે
સૌથી મોટી ખુશી લઇ ને આવે છે
nicky Tarsariya

કોઈપણ કામની
પહેલાં શરૂઆત જરૂરી છે
શરૂઆત જ નહીં હોય તો
તેમનો અંત કેવી રીતે આવશે
nicky Tarsariya
#શરૂઆત

Gujarati Blog by Nicky@tk : 111457090

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now