આટલા દિવસ ના આ અચાનક આવેલા લોકડાઉન થી આપણે શું શીખ્યા?

કશું જ નિશ્ચિત નથી. ના જીવન ના મૃત્યુ.. ના આજ, ના કાલ.. શોખ ને આજે જ જીવી લો.. શુ ખબર કાલ પડશે કે નહીં!

નવા કપડા, મોંઘી ઘડિયાળો,ઘરેણાં, ગાડી , બંગલા કોઈ વસ્તુ ની સામે નહિ જોવાય.. અંતે કામ લાગશે બેઝિક રોટી, કપડાં ઓર મકાન.

દુઃખ, સુખ, ભવિષ્ય કઈ છે જ નહીં.. જે છે એ આજ છે. પ્લાનિંગ તમારી કદી ચાલ્યું નથી ને ચાલવાનું પણ નથી. તમે બસ જીવો, ખુશ રહો, મોજ કરો, કામ કરો, અઢળક પુરુષાર્થ કરો. તમારુ કાલ નક્કી કરવા વાળો એક જ છે ને એક જ રહેશે.

તો બસ એક નિયમ લઈ લઈએ દેખાડાના જીવનમાંથી ઉપર આવી, પોતાના અને પોતાનાઓ માટે જીવીશું...

Gujarati Motivational by Ravina : 111456987
હરિ... 4 years ago

સાચું... dii.. 👌👌😇

Ravina 4 years ago

આભાર જીગરી

Shefali 4 years ago

અરર.. બધાને ચશ્માના નંબર આવ્યા લાગે, માણસ અને પ્રાણી માં કોઈ ફેર જ નથી દેખાતો

HINA DASA 4 years ago

મદનીયું આપઘાત કરી લેશે બિચારું

Ravina 4 years ago

હા તને આ લોકો ડાયનોસોર કે છે.. મેં કીધું કે તું તો મદનીયું છે

Shefali 4 years ago

મને કોઈએ કઈ કહ્યું?

Shefali 4 years ago

સત્ય વાત

HINA DASA 4 years ago

હા હવે બરાબર સખી રોહિત ને કહેવામાં વાંધો નહિ,

Bhavesh 4 years ago

હા તો હીના ની વાત સાચી છે પછી ડાયનોસોરને દુઃખ લાગી જાય

ધબકાર... 4 years ago

ડાયટિંગ ના નખરા કરે કોણ... 😂🤣😂

Ravina 4 years ago

ના મેં રોહિત ને કીધું...🤣

HINA DASA 4 years ago

સખી ભાવેશ ને સાવ આમ ન કહેવાય તારાથી

ધબકાર... 4 years ago

વાત સારી સારી લાગી... પણ આટલું વિચાર્યું નહોતું કે આવું આવું શીખ્યા... 😊

Ravina 4 years ago

આભાર મેરે પ્યારે હાથીઓ... 😂 આ લખવાનું ભુલાઈ ગયું કે ડાયટિંગ ભૂલીને બધું ખાઈ લો...

HINA DASA 4 years ago

વાહ સખી એકદમ સાચી ને સચોટ વાત

Bhavesh 4 years ago

વાહ એકદમ સાચી વાત👍👍

Tiya 4 years ago

Right 👌👌

Parmar Geeta 4 years ago

વાહ.. સહી હૈ.. 👌

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now