સૌ ને શય સલામ...

આશા...ઇચ્છા... મહેચ્છા...
યોગ... વિયોગ... સંયોગ...
થયું...થશે...થઇ ગયું...
રહે... રહ્યું... રહી ગયું...
મળે... મળશે... મળી ગયું...
રખે આજ્ઞાચક્ર ખુલી ગયું ને
"અનોખીપ્રિત"ના તેજપૂંજમાં,
એક પતંગીયું ભળી ગયું...

નવી સફર...વિણ સંગાથ...
સૌ ને જય ભોળાનાથ...

Gujarati Blog by Kamlesh : 111456986
Kamlesh 4 years ago

ખુબ ખુબ આભાર હરિ...

Kamlesh 4 years ago

હા હંમેશા..

Kamlesh 4 years ago

હા... એમ જ

Tinu Rathod _તમન્ના_ 4 years ago

સારું તો કરો કંકુના.. યા હોમ કહીને કૂદી પડો.. 😃😃😂

હરિ... 4 years ago

Ha.. સાચું.. પણ તમારા માટે જે હોય એ ભવિષ્યમાં સારુ j હશે.. 🎉🎉😇

______ 4 years ago

B happy always

Kamlesh 4 years ago

સમયાંતરે જવાબ આવે હરિ.... કાળના ગર્ભમાં શું છે એ કોણ જાણે છે ભલા...

Kamlesh 4 years ago

હોવ... હા હા... આપ કહો અને હું ના કરું??

Kamlesh 4 years ago

ખુબ ખુબ ધન્યવાદ વિશુ...

Kamlesh 4 years ago

ખુબ ખુબ આભાર...

Kamlesh 4 years ago

હા હા... કદાચ..

હરિ... 4 years ago

ક્યાંક જવાનાં કે શુ પાછા..?? એકલા એકલા 😒😑

હરિ... 4 years ago

મોટાભાઈ.... શુ નવી શરૂઆત... !?

Tinu Rathod _તમન્ના_ 4 years ago

ઓહ.. એટલે મેરેજ કરવાના એમ.. 😃😃

______ 4 years ago

Lage chhe mahadev pachha kyak gayab thavana ke?

Tiya 4 years ago

Oh acha ... All the best new start mate 💐

SHILPA PARMAR...SHILU 4 years ago

સરસ...મોટાભાઈ ... આગળ વધતા રહો અને નવી સફરની મંજિલ ખૂબ જ જલ્દી મળી જાય એવી ભગવાનને પ્રાર્થના

Kamlesh 4 years ago

નવી રાહ.... નવી સફર...

Kamlesh 4 years ago

નવો અધ્યાય શરું થવામાં છે...

Kamlesh 4 years ago

ધન્યવાદ અલ્પાજી...

Kamlesh 4 years ago

રોજ નવો દિ'.... મિત્ર...

Krishna 4 years ago

Bhaiji srs lkhyu Che ekdm heart touching 👌👌👌

Kamlesh 4 years ago

ધન્યવાદ દિપાલીજી...

Kamlesh 4 years ago

સાચું સોનલજી...

Kamlesh 4 years ago

સમજાઇ જશે જીજી..

Kamlesh 4 years ago

ના રે ના...ભોળાના ભક્તને દર્દ જેવું શું... આપણે તો હંમેશની જેમ જ એકદમ મોજમાં...

Kamlesh 4 years ago

હા...ભાઇ... એકદમ બઢીયા... આભાર

Kamlesh 4 years ago

હવે તો બસ ખરી મોજ છે... વર્ષાજી...

VRaj 4 years ago

Kmleshbhai....su che nvu??

... Dip@li..., 4 years ago

वाह वाह 👌👌

Sonalpatadia Soni 4 years ago

પ્રેમ જ્યારે અનંત થઈ જાય છે,ત્યારે રોમ રોમ સંત થઈ જાય છે... ઉમદા રચના..

Parmar Geeta 4 years ago

કેમ બહુ દર્દ માં લાગો છો ??

______ 4 years ago

Shu chhe kamlesh???🤔🤔🤔

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now