સફરની શરૂઆતમાં તો તું કર,
સફરના અંત મંઝિલ સુધી સાથ આપીશ.

પ્રેમની શરૂઆત તો તું કર ,
અંતિમ શ્વાસ સુધી સાથ આપીશ .

તૂ એક પગલું આગળ ચાલવાની શરૂઆત તો કર.
છેલ્લા પગલાં સુધીનો સાથ આપીશ.

મંઝિલ બહુ કઠિન છે પણ ,
તું મારી સાથે તેને મેળવવાની શરૂઆત તો કર.

#શરૂઆત

Gujarati Poem by Vyas Dhara : 111456796
Vyas Dhara 4 years ago

Wahh wahhh 👍

Gaurang 4 years ago

કરી છે સફર ની શરૂઆત . બસ રાહ છે હવે તારી, પ્રેમ ના સમુદ્ર માં ડૂબવા નીકળ્યો છું, બસ ચાહ છે હવે તારી, દુનિયા આખી પાસે છે અને સપનાઓ સાથે છે, પણ બસ એક કમી છે હવે તારી,

Vyas Dhara 4 years ago

Thanks you 🙏

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now