આભ થી મોકલેલું વ્હાલ આવ્યુ છે,,
વસુંધરા નુ મધુરુ મિલન આવ્યુ છે ,,
માટી માં મહેકતુ ગુલાબ થઈ આવ્યું છે,,
અતૃપ્ત વેદનાનુ જાણે અમૃત થઇ આવ્યું છે,,
રોમ રોમ પ્રજવલિત થઈ રહી છે ત્તૃણા,,
સુકાયેલા નસો માં અમૃત ભરી લાવ્યુ છે,,
Bhumi polara

Gujarati Poem by Bhumi Polara : 111456402

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now