જો દિલ માં હોય પ્રેમ
તો ના હોય કોઇ વહેમ
અને જો હોય વહેમ
તો પછી એ ક્યાં નો પ્રેમ?

.... ✍️ વિ.મો.સોલંકી "વિએમ"

Gujarati Shayri by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111455772

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now