#જરૂરિયાતમંદ
ન પારખી શક્યો માનવી,
'શોખ' અને 'જરૂરિયાત' વચ્ચેનો ભેદ;
આભાસી 'મૃગતૃષ્ણા' પાછળ દોડી,
બન્યો અકાળે 'જરૂરિયાતમંદ'

- 'કલ્પતરુ'

Gujarati Motivational by Dhavalkumar Padariya Kalptaru : 111454649
Dhavalkumar Padariya Kalptaru 4 years ago

ધન્યવાદ....ખૂબ સહી પકડે....@#deep thinking@#

Nish 4 years ago

ઘણું ઊંડું લખ્યું છે..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now