" પ્રાર્થના "
" ...શક્તિ મને તું આપ. "
હે પ્રભુ,
અશિક્ષિત વ્યક્તિ ને શિક્ષિત બનાવી શકું,
રડતાં વ્યક્તિનાં મુખ પર સ્મિત લાવી શકું,
નિરાશ વ્યક્તિનાં જીવનમાં આશા જગાવી શકું,
રસ્તો ભૂલેલા વ્યક્તિ ને તેની મંજિલ સુધી પહોંચાડી શકું,
તારું આપેલું બધું જ #જરૂરિયાતમંદ લોકોમાં વહેંચી શકું,
તેવી શક્તિ મને તું આપ.
- યોગેશ બી ઠક્કર 😊
#જરૂરિયાતમંદ