ચાલ મુક આ બધી પાયા વિહોણી વાતો,
કે તું પ્રેમ કરે તો જ મારે તને કરવાનો!
- રવિના

Gujarati Whatsapp-Status by Ravina : 111454341
Hiren Desai 4 years ago

ए दिल ये तेरी जिद, मुझे नादानी लगती है, उसे पाने की उम्मीद,अब बेमानी लगती है, क्यो Hiren Desai

Ketan 4 years ago

લેખક ને જો ડૂબવું જ હોય તો ઢાંકણી માં નય સીંટેક્સ ની ટાંકી માં ડૂબી જવાની મારી સલાહ છે...🤓

Ravina 4 years ago

આવા ઉદાહરણ! અહીં લેખક ઢાંકણી માં પાણી લઈ ડૂબી જવા માંગે છે...

Ketan 4 years ago

શિલ્પાશેટ્ટી સુનિલશેટ્ટી ને પ્રેમ કરતી હોય પણ સુનિલશેટ્ટી શિલ્પાશેટ્ટી ને પ્રેમ ન કરતો હોય એને એક તરફા પ્રેમ કહેવાય...પણ એવું હોવું ન જોઈએ...શિલ્પાશેટ્ટી એ બીજો કોક સારો છોકરો ગોતી લેવો જોઈએ જે એને પ્રેમ કરે😁😁😁

Ravina 4 years ago

એમ...! તો એકતરફી પ્રેમ કોને કહેવાય?😂

Ketan 4 years ago

હા ઈતો અવરા હવરુ જ હોય ને...

Ravina 4 years ago

આભાર જીગરી

Ravina 4 years ago

આભાર.. જોરદાર

Ravina 4 years ago

આભાર શીલુ

Bhavesh 4 years ago

વાહ.. પ્રેમ ને કોઈ પાબંદી ના હોય.. એતો અવિરત વહેતી લાગણી હોય..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now