#જરૂરિયાતમંદ

!જરૂરતની જ આ બધી ધમાલ છે
એ જ તો કરી રહે કમાલ છે!

કોઈને પૈસાની તો કોઈને લાગણીની
શાં કાજ ખોટા ઉભા આ સવાલ છે?

સંકલ્પોનું બળ એ ને સંબંધનો આધાર
મનને રગદોળતું વળી એ દલદલ છે.

નિ:સ્વાર્થ પ્રેમભાવ જાણે ભૂંસાય જ જશે.
જરૂરિયાતમંદ જાણે આખો આ કરિકાલ છે.

પદ્માક્ષી(પ્રાંજલ)

Gujarati Poem by Padmaxi : 111454122
હરિ... 4 years ago

હા. હા.. તો bhle.. diii...😇

Padmaxi 4 years ago

હા હરિ વાંચી શ્રી હરિ યાદ આવી ગ્યા..એટલે લખી દીધું

હરિ... 4 years ago

હાહાહા... શ્રી હરિ... !!??? 😵😵😵

Padmaxi 4 years ago

આભાર પ્રેમ-222અને શ્રી હરિ

Padmaxi 4 years ago

આભાર ર બેના,શેફૂ અને કનુભાઈ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now