જરૂરિયાતમંદ છું પણ એટલો નહીં કે સ્વમાન વેચી શકું,
છે તાકાત એટલી, કે પર્વત ચીરી રસ્તા બનાવી શકું,
ભગવાનને પણ એનાં હોવાની સાબિતી હું છું આપુ,
ગુમાન ન કર તારી ખુરશી નું, હું એ છું જે
આંગળીનાં ટેરવે સરકાર ઉથલાવી શકું.
#જરૂરિયાતમંદ

Gujarati Motivational by jigar bundela : 111453856

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now