#હાઈકુ

સુંદર #માળો
મારો ગયો વિંખાઈ
એક ફોનથી

માળો આમતો પક્ષીઓનો હોય. પણ કવિનો એક ફોનથી નો ઉપયોગ કહે છે કે અહી માળો પંખીનો નહિ પણ માણસનો છે. તે સુંદર માળો મતલબ એક હર્યુંભર્યું કુટુંબ છે. અને એ વિંખાઇ ગયો છે કોઈકનો. કેમ આવું થયું તો એક ફોનથી. અને એવું તો શું થયું એક ફોનથી તે ઘટના વાચકે વાચકે ભિન્ન હોય શકે.
#માળો

Gujarati Hiku by Mastermind : 111453657

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now