વૃક્ષોરૂપી મનમાં એક માળો બનાવ્યો હતો.
તણખલાઓરુપી લાગણીથી માળો બનાવ્યો હતો.

વસતા હતા માળામાં પ્રેમીરુપી પક્ષી ........
તડકા છાયારૂપી અનેક સમસ્યાઓનો સામનો સાથે કર્યો હતો.

સંબંધોરુપી પાંખ મળતા પક્ષીઓ.......
ભરતા હતા રોજ વિશ્વાસરુપી ઉચી ઉડાન......

વૃક્ષરુપી મનમાં અચાનક વાવાઝોડારુપી શંકા આવતા .....
તણખલારૂપી લાગણીઓનો માળો વિખરાઈ ગયો .

કારણ કે ...............

તણખલાઓરૂપી લાગણીના માળામાં .......
વિશ્વાસરૂપી તાંતણો નબળો હતો....

..... Dhara vyas.....
#માળો

Gujarati Poem by Vyas Dhara : 111453441
shekhar kharadi Idriya 4 years ago

अत्यंत सुंदर सृजन...

Nish 4 years ago

અદ્ભુત..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now