સરવાળો કરી કરીને થાકી,
તોય તાળો મળ્યો નહિ.

તણખલા મૂકી મૂકીને થાકી,
તોય માળો બન્યો નહિ.

Gujarati Poem by Daxa Parmar Zankhna. : 111453262

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now