સેલ્સમેને ડિલરને ફોન કર્યો : શેઠ માલ ઑડર કરો..!
કોરોના આપડુ કાઈ નહિ બગાડી શકે,
આપડે 135 કરોડ છીએ.
રોજ ના1લાખ મરશે તો પણ 37વષઁ લાગી જશે.
અને ત્યા સુધીમા તો આપણે પાછા ડબલ થઈ જશુ.
આને કહેવાય આત્મવિશ્વાસ😝

Gujarati Jokes by Dhaval Bhanderi : 111453228

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now