મેં તો બાંધ્યો છે દિલ માં લાગણી નો #માળો
મરજી છે તમારી સંવારો કે તમે એને ઉજાળો

શિતળતા રહેશે લાગણી ની હમેશાં દિલમાં
પછી ઋતુ હોય ભલે શિયાળો કે હોય ઉનાળો

જેવો તમારો ભાવ એવો થશે મારો સ્વભાવ
માનો તમે એને પ્રેમ કે માનો મન નો ઉકાળો

...✍️ વિ.મો.સોલંકી "વિએમ"

#માળો

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111453177

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now