આજે હું મારા માળા ની બહાર જ ના નીકળી શક્યો
ભૂતકાળની એ યાદોને મન ની બહાર કાઢી ના શક્યો
ઘણા દિવસ પછી ઘરની બહાર એને જોઈ
અને એની સામે કશું જ બોલી ના શક્યો
સબંધ તૂટવામાં હશે વાંક મારો પણ..
આજે એને જોઈ ને....
હું મારા માળા ની બહાર જ ના નીકળી શક્યો
#માળો

Gujarati Microfiction by PRATIK PATHAK : 111453117

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now