ઘાયલ પાંખ અને ભીની આંખો
પક્ષી એક જ ડાળે ભટકે છે
માળો છોડી ઉઙી ગયા જે
અે સ્વજનો ને ઝંખે છે
#માળો

Gujarati Microfiction by Alpa Maniar : 111452917

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now