ફક્ત ને ફક્ત વધારે પૈસા કમાવાની લ્હાયમાં ગામડામાંથી નાના શહેરમાં, નાના શહેરમાંથી મોટા શહેરોમાં અને મોટા શહેરોમાંથી વિદેશ ઉડી જનારાઓને લીધે આજે કેટલાય માળામાં ઘરડાં માં-બાપો એકલતાના અભિશાપથી પીડાય છે.

#માળો

Gujarati Microfiction by Sagar : 111452674

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now