"શબ્દોની સુવાસ"

કરવા વર્ણન એનું જે છે મારે મન ખાસ,
લીધી કલમ મેં બેસાડવા અનુરૂપ શબ્દોનો પ્રાસ,

યાદ કરીને પછી લીધો મેં એક ઊંડો શ્વાસ,
ને બની ગઝલ છેલ્લે, જેના શબ્દો છે એની સુવાસ.

#goodmorning #gujarati #poem #કવિતા #શુભપ્રભાત
#મારશબ્દો #gazal #ગઝલ #Vrajeshable

Gujarati Poem by Vrajesh Patel : 111452643

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now