તોફાન કરે છે તું ને મન મારું ગભરાય છે,
તું આંખો સામે ન હોય ત્યારે વિચારો મન માં થાય છે.
શુ કહું કેટલો પ્રેમ છે તારાથી, દીકરા
તારી અનુપસ્થિતિમાં જ તારા તોફાનની યાદ મનમાં સર્જાય છે.
-rahul
#તોફાની

Gujarati Religious by Rahul Chauhan : 111452504

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now