તોફાની ટીનીયાએ તેના પપ્પાને પૂછ્યું: પપ્પા, લગ્ન કરવા હોય તો કેટલો ખર્ચ થાય?

પપ્પા: ખબર નહિ બેટા, મારું ખર્ચવાનું હજુ ચાલુ જ છે…

😏😏😄😄😆😅😄😄
#તોફાની

Gujarati Jokes by Dhaval Bhanderi : 111452317

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now