Gujarati Poem status by Khushi Trivedi on 28-May-2020 01:02pm

એક વખત ફરી આવીજા, તુફાની કાન્હા
કળીયુગ કરી રહયો પુકાર
એક વખત ફરી આવીજા, તુફાની કાન્હા
અમને બધાને પ્રિય કાન્હ

read more
Bindu Anurag 1 month ago

જય દ્વારકાધીશ 🙏

Krishna 1 month ago

Kanho to sathej che khushi bs Dil thi feel kro. Jay dwarkadhish 🙏🙏🙏🙏

Khushi Trivedi 1 month ago

Khub khub aabhaar badhano🙏🙏

Vihad Raval 1 month ago

ખરેખર જરૂર છે હવે પૃથ્વી પર કાન્હાની. ધર્મની રક્ષા કાજે, ગાયોની રક્ષા કાજે, બાળકીઓ ની, સ્ત્રીઓ ની રક્ષા કાજે જરૂર છે હવે પૃથ્વી પર કાન્હાની.

Nish 1 month ago

અદ્ભુત

Radhika 1 month ago

હે મધુસુદન એક વાર કુરુક્શેત્ર માં આવીને ધર્મ કર્મ ની રીત સમજાવી જા.. જય દ્વારકાધિશ.. 👌👌🙏🙏

મોહનભાઈ આનંદ 1 month ago

કનૈયો તમારી વાત સાંભળી રહ્યો છે,, નજીક ના ભવિષ્યમાં આ બધા તામસિક પ્રવૃત્તિઓ વાળા ‌નો જરૂર અંત થવા નો છે જ પ્રકૃતિ કેટલું. સહન કરે ? હદ થઇ ગઇ છે....

મોહનભાઈ આનંદ 1 month ago

જય શ્રીકૃષ્ણ

View More   Gujarati Poem Status | Gujarati Jokes