તોફાને ચડ્યું છે દિલ મારું
જ્યારે એના પ્રેમનું ફરમાન લીધું છે
સંગ તારા રઈશ હંમેશાં માટે
એવું એને જગ જાહેર કરી દીધું છે..
cp
#તોફાની

Gujarati Shayri by Chiragpatel : 111451371

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now