આવા સમજી શકે એવા ક્યાં મળે?
અહીંયા તો સ્વાર્થીપણું ને અહમ નડે,
વિશ્વાસ રાખીને બેઠા હોઈ એ જેના પર
એ જ કરી જાય છે ઘા આવી આગળ,
           જીજ્ઞાશા પટેલ
            સુરત

Gujarati Blog by Jignasha Patel : 111451281

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now