કોણ શક્તિશાળી પતિ કે પત્ની ????
આજનો નિર્દોષ સવાલ
#શકિતશાળી

Gujarati Questions by PRATIK PATHAK : 111451131
PRATIK PATHAK 4 years ago

તકલીફ પડે કોઈ ની બાજુ બોલી તો

PRATIK PATHAK 4 years ago

ખૂબજ સાચી વાત લાગે છે તમે આ માર્ગ પર જઇ રહ્યા છો... હા હા

Pramod Solanki 4 years ago

આજ સવાલ નો જવાબ શોધવા માટે જ ઘણા સંત થઈ ગયા છે

Bhavesh ( Bhavin ) Thakor 4 years ago

જેટલો નિર્દોષ સવાલ છેને એટલો નિર્દોષ જવાબ નથી ...🤔

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now