#શકિતશાળી
#કોરોના_વોરિયર #corona_worrior
-------------------------------------------------

માસ્ક

સફેદ ટુકડા માંથી હવે એને કલર ચડ્યા છે
નતનવીન ભાત ના રંગીન ચિતરકડા દોરાયા છે

સ્વાસ્થ્ય માટે પહેરવા એ ફરજીયાત બન્યા છે
બ્રાન્ડ વિનાના માસ્ક 'કોરોના વોરિયર' થયાં છે
.

Gujarati Shayri by કલમ ના સથવારે : 111450943

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now