આજના શબ્દ #સમાચાર
#શક્તિશાળી વિશેષણ છે. જેના વિવિધ અર્થ નીચે મુજબ છે.
૧. શક્તિમાન
૨. શક્તિસંપ્પન
૩. શક્તિશાલી
૪. બળવાન
૫. સમર્થ

અને અંગ્રેજીમાં:
૧. powerful
૨. capable
૩. able
૪. energetic
૫. strong

જ્યારે હિંદીમાં
ઉપર ગુજરાતીમાં જેટલા અર્થ આપ્યા છે તે સઘળા

#શકિતશાળી

Gujarati News by Mastermind : 111450881

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now