બનવું શક્તિશાળી આપણે; 

સૌને પ્રેમ આપીને,

બીજાની સેવા કરીને,

નિરર્થક જરૂરિયાતો ઓછી કરીને,

સતત પરિશ્રમ કરીને,

નબળાઓની મદદ કરીને,

સાચા સિદ્ધાંતો અપનાવીને,

દ્રઢ ચારિત્ર્ય બનાવીને,

સૌને માટે પ્રાર્થના કરીને,

અહં-ઈર્ષ્યા ઓછી કરીને,

એકબીજા પ્રત્યે સાથ-સહકાર અપનાવીને,

ખુદને જ જીતી લઈને,

બનવું શક્તિશાળી આપણે.

#શકિતશાળી

Gujarati Blog by Sagar : 111450873

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now