એક સફર શબ્દો ની અભિવ્યક્તિ, વાદળ જેવી,
શુભ્ર ધવલ હ્દય આકાશમાં, હોય સ્ફટિક જેવી;

સરલ તરલ પ્રવાહી , પ્રેમ સ્વરૂપ સ્પંદિત મનોહર,
આહ્લાદક અનુભૂતિ ભીતર,કૈવલ્ય નિરવતા જેવી;

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111450640

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now