ખૂબ આકરાં
ચઢાણો પણ
ચઢી જવાય છે
જો,
ઈશ્વરને
મળવાની
તાલાવેલી
અદમ્ય હોય
તો.....
🍁સુપ્રભાત🍁
-ફાલ્ગુની શાહ ©

Gujarati Good Morning by Falguni Shah : 111450554

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now