શક્તિશાળી ની વ્યાખ્યા કઈ? શારીરિક કે માનસિક
માનવ કે પશુ? દેવ કે દાનવ? ભિન્ન ભિન્ન સમયે બધા એકબીજા થી શક્તિશાળી પુરવાર થયાં છે.
શામ દામ દંડ ભેદ બધા હથકંડા અજમાવી ને !!.
પેડલ રીક્ષા ખેંચી દસ વ્યક્તિ ઓ નુ ભરણ પોષણ
કરનારો. કોઈપણ વ્યક્તિ ની શેહ શરમ વગર પોલ ખોલનાર પત્રકાર કે દમન ગુજારી પોતાનો કક્કો સાચો કરનાર ડોન.? ના તો કોણ શક્તિશાળી?
મારી સમજ થી મા............શક્તિશાળી...........
#શકિતશાળી

Gujarati Questions by Harshadbhai Narandas Thakkar : 111450400

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now