સરોવર એક જ હોય છે પણ,
બગલા માછલી ગોતે અને
હંસ મોતી ગોતે.

એમ શબ્દ એક જ હોય પણ,
કોઈક સારો અર્થ કરે અને
કોઈક ખોટો અર્થ કરે

એમ આપણા વિચારો
આપણે કરેલા અર્થ ઘટન પર નિર્ભર છે.
#અર્થ

Gujarati Motivational by Purvi : 111450149

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now