The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
આજે ઘણા બધા મિત્રોની પોસ્ટ # અર્થ ની જગ્યાએ #જોવા થઈ છે. બની શકે કે આજે એપ માં થયેલી કોઈ ગડબડ ના લીધે તમે વિજેતા યાદીમાં આવવા માટે પૂરતી લાઈક ધરાવતા હોવ તો પણ અયોગ્ય ઠરી શકો છો. જો તમારી પોસ્ટમાં પણ આવી ભૂલ હોય તો પોસ્ટ એડિટ કરી દેવી..
😝😝
😅😅😂😂
Me to pa6la 4k month thi nathi karyu update
Aato navu janva malyu suu 😅
હા એવું જ લાગે.. 😝😝
To to pakku tmara mb ma problem hse...😝😝
મારે ના આવ્યું આ ઓપ્શન 😰
Tmari je story ma sudharo krvo hoy ema j edit option aave 6e ema jai ne sudharo kri devano
સ્ટોરી માં કઈ રીતે એડિટ કરવાનું રાહી?
Play stor ma jai aavavanu..😝😝
Mara ma to chela 6 mahina thi update nu option j nathi batavta....😛😀😌
Hahaha...😂😂
ઓકે.. ચલ આજે સાહસ કરી દઉં 😝😝
Ha kri do dhime dhime net ma pn ek var updet thy jay to saru re ne
Okok..😅👍
Updated ma pan chakrda to fare j che ☹️ Ek be Jan review aape pachi j karu hu to
હા એ મેં પછી વાંચ્યું.. શું કરું update karu app?
Hve kya mail krvani jrur 6e... edit to thay ne .😃
Me to 2 week ma ek var dau network problem on na aave p6i mb ma etle..😅
અરે વાહ.. પણ મને તો mb update karta dar lage.. jaldi na karu 😝
સ્ટોરી માં સુધારા માટે મેઈલ કરવાનો.. એકદમ સાચું મહેનત ની કદર જ નથી
Ohh ok..thank u Rohini ji..😊
Story ma hve edit thay 6e mb update krya p6i
Haaa....arey mari ek story to adadho adadh kaapi naakhi Ane hve sudharo b nthi thato... Saav bhangaar chhe MB.. inaam ni chah to nohtij pn kamse km mehnat to barbaad na kray em koini.
😂😂😂
Hahahahha.....😛😀
Ha eto hu emnu lohi pidha j karis 😅😅
😂😂
હવે તો જલદી જવાબ પણ નથી મળતા.. તોય તારી રીતે મેઈલ કરીને પૂછ્યા કરજે
Di mari book ma pn me naam cheng karvanu kidhu to mail aavyo pn naam cheng no thyu ulta nu book cover pic j cheng thay gyo 😅😅😅😅and book no 1 part to thet 6 month ma 15 e rilis thase em ke 6 bolo😕😨😨
Same too you didi
હું તો રોજની પરેશાન mb જલ્દી ઓપન જ નથી થતું... 😒😂
સાંભળીને સારું લાગ્યું કે એકલી હું જ હેરાન નથી થતી 😂😂 એક બુક છે એમાં તો junk character j વંચાય છે, મહિના પહેલા complain કરી હતી હજી એવું જ છે..
Full speed wi fi ma b chakkarda fare chhe mare ghani vaar...notification inbox n even books na rating ma b....@shefali
Ha
ઓહ.. 🙄
Na na sache hji pn edit ny thtu compitition ma je gujrati post hoy ema
તો એ દિવસે કઈક અલગ ફોલ્ટ હશે બાકી ગુજરાતીમાં પણ ઘણા કરતા હોય છે..😂😂
Mare pn edit ni jrur to ny pdti pn try kryu tu ek var to khbr 6e😅😆
ઓહ એવું છે.!? મને ખ્યાલ નથી હોં એ બાબત નો.. મારે તો ઈમેજ જ મૂકવાની હોય સીધી એટલે એડિટ ભાગ્યેજ આવે કરવાનું
Gujarati ma edit nthi thtu didi
Pela rokda Pachhi Biji vat... spardhha jevu thai
Tq n kevay ..tmari frj kevay...mota trf...etlu to aapvu j jou mne...
Mare tmne guru nthi bnavva...😂😅😝
Tq jigu
Lee kd bhai tme to jbra ho bki...gyan apo pela... Pachi guru daksina....pn mlse...😀😛
Mne to jd 4 coupon pn aapvana...6..gift ...
Bhai e Bhai... Pan guru na Tym e guru .. rokda aapi dejo
Evu hoi kyay?...bhai e bhai j kevay kai bhai bij na divse j hoi em nai...
Bahen Hoi to e Bhai bij na divase... Ahiya na riti rivaj nibhavvvana
ના રે.. મને ખબર તું કેટલો સંસ્કારી.. બહેનો જોડે થોડું કઈ લેવાનો
Samaysar guru dakshina pan aapti revi
હા એ સાચું.. અમે પણ જ્ઞાન લેવા એની જોડે જ જઈએ ☺️
Na na shefali di aa jd bhai....jode mahiti no khajano che....to hu tojarak....gyan leva ayi....
😳😳 તમારા બે જોડે બહુ અંદર ની માહિતી લાગે છે
Hm....,👍ae loko ke to apde badha employees bani jaiye....😀
Possibility Che ..
Lee...are re આવુય થાય.....😳
Nakki.na Hoi . Employees Khai pan gya Hoi ske... Aaj kal.koi ni Visvas nathi Thai em
Are jd Bhai apne spardha ma enaam nai mltu...to bichara ae loko ne salary nai j mlti hoy...!!! Aetle j job chodi ne bhagi gya badha...😀😀
I hope k employees ne salary mli hse
Barabr kahyu dii
Atyre demand vadhi gai Che and supply nathi to bhav automatically vadhvano Che... Atyre evu Che emna employees bhagi gya Che and user vadhi gya che... Etle prob rahevana
Hahaha same to you shefali di.....😀😀
😂😂 sahi he...
હા મારે તો ઘણી વાર નોટિફિકેશન ને ઇનબૉક્સ ખુલે જ નઈ.. અને ઘણી વાર એપ માં પણ ચકરડા ફર્યા કરે અને પછી હું ચકરડી ની જેમ ફરું ઘરમાં બીજાના વાઇફાઇ માટે 🙄🙄
હા પણ એ લોકો બીજે પ્રશ્નો કરવામાં વ્યસ્ત છે.. જે તે જવાબદાર વ્યક્તિને.. એટલે એમની જવાબદારીમાં ચુંક થાય સ્વભાવિક છે
હા મેઇલનો જવાબ આપવાનો પણ ટાઈમ નથી આ લોકો પાસે
Hamna mb ma bov vadhu gotara thay 6😅😅
હા હમણાં ટ્રાફિક વધુ છે તો..
હા હો સખી 😜😜
ઇન્ટરનેશનલ લેવલની એપમાં આવું તો ચાલ્યા રાખે જીગરી
Ha....aa app ma hmna thi bov gadbad thay che......
હા એજ.. ઘણા ના ધ્યાનમાં આવ્યું તો સુધર્યું એમણે અને ઘણાનું એમ જ છે
Haa..ej ne..,
#Click to see batave ne ... Post bi am j upload thai che
😟😟
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser