#Click to see જોવું હમેશાં બીજામાં ખુશાલી જોવાનું યાદ રાખશેા તાે આપમેળે જ ખુશી મળે છે.આપણે સીમિત છીએ, આપણી જ ક્ષમતાઓ દ્વારા નહિ પણ
આપણી દર્શન શક્તિ દ્વારા.આજનાે દ્રષ્ટિકોણ આવતીકાલની વાસ્તવિકતા છે. સાગરની પહેલે પાર કોઈ વસ્તુ હશે,નારિયલની કુંજમાં કોઈ તાે હસતું જ હશે, જરા વિચારીને ગગનમાં નિહારી અને વિહારી તો જો, કોઈને કોઈ બીજા માટે જીવતું જ હશે.

Gujarati Motivational by Hemakshi Thakkar : 111449573

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now