કવિતા મારામાં અથવા કવિતા હું
પ્રશ્ન એ મારા દિલને કઠણ કરી દીધું
ઘણી વાર તમે મને પૂછયું
કવિતા કયારે કેવી રીતે બને છે?

કવિતા તો બધામાં રહે છે
મારી સાથે વસી ગઈ કવિતા
સારો અહેસાસ થાય છે
અક્ષરોથી ત્યારે કવિતા લપેટાઈ ગઈ

કવિતા ઉંડા સમુદ્રથી ઉઠે છે
ભીની રેતી - કિનારા થી
ખાણ ના કડવા અને મીઠા અનુભવથી
મોજાઓની તરંગ, અને સંગાથે

જીવનનો દરેક અર્થ કવિતા છે
હૃદય, તાલ, સ્વર, મૂડ બદલવો
પોતાના મા કવિતા ઉપજે છે
કવિતા જીવન, જીવન કવિતા

#અર્થ

Gujarati Poem by Khushi Trivedi : 111449343
Khushi Trivedi 4 years ago

Khub aabhaar badhano🙏🙏

મનીષ ગૌસ્વામી 4 years ago

બહુ જ હળવા શબ્દોમાં કવિતાનો મર્મ સમજાવ્યો છે..ખૂબ જ સુંદર..👌

મોહનભાઈ આનંદ 4 years ago

સુંદર શબ્દો ની અભિવ્યક્તિ

Yakshita Patel 4 years ago

ખૂબ સુંદર

Urvashi Trivedi 4 years ago

વાહ વાહ ખુબ સુંદર રચના કરી છે

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now