દિલથી રડ્યા પણ હોઠથી હસી બેઠા
આમ જ અમે કોઈથી વફા નિભાવી બેઠા
એ મને એક પળ ના આપી શક્યા પોતાના પ્રેમની
અને અમે એમના માટે જિંદગી લુંટાવી બેઠા...

Gujarati Romance by Chirag Vora : 111448536

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now