પોસ્ટ.. (2)

હું તને બહુ રાહ જોવડાવી ને જાવ છું માફ કરજે
આવતા જનમે સાથે આવવાનું ભૂલતો નહી

મેં વેલા આવી ને ભૂલ કરી છે એમ તું કહે છે
તો તે પણ મોડા આવી ને સારું નથી કર્યું

હું તને જોવ છુ ને વહાલ નો દરિયો ઉમટી પડે છે
તારો પ્રેમ સાગર છે ને હું તો એક સુકી નદી છું

જો તું મને સાચો પ્રેમ કરતો હોય તો એકલો નહી રે
મારા માટે પણ તું કોઈ સાથે ખુશ રેહશે

તે મને સમજાવેલી હર એક વાત નિબંધ છે
જો હું કદી ચુપ થાય જાવ તો તું બોલવાનું બંધ નહી કરે

તું આ દુનિયા નું એવું નાટક છે જે હર કોઈ ને ના મળે
હું જો ના મળું તો કિસ્મત ને કદી દોષ નહી દે

તે મારી આંખોના આંસુ ને લાગણી માં જોયા છે
એ પાણી ની કીમત ને તે સમજી છે ,સમજ તું

એક વાત મને કહી દે ..
કઈ પણ થાય તું કદી એકલો નહી રે
તે જો મને કદી તારી ઝીંદગી માની હોય તો
મન મારું કદી એકલો નહી રે!!
કદી એકલો નહી રે...!!
કદી.. !!!! .એકલો ..!!!
નહી..!! રે ..

Gujarati Poem by Chirag Vora : 111448533
Hetal 4 years ago

😙😙😙😙...💚💚💚👌👌👌👌

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now