“વેદોમાં સ્ત્રીનું સર્જન કેવી રીતે થયું એનું લાંબુ વર્ણન છે.શું શું વસ્તુઓ સ્ત્રી બનાવવાંમાં વપરાય છે?એ દિર્ધ કાવ્યમાંના થોડા અંશ..લત્તાની કમનીયતા, ઘાસની ધ્રુજારી,પાંદડાનું હલકાપણુ, હાથીની સૂંઢનૉ વળાંક, હરણની નજર, વાદળૉનું રડવું, પવનોની અનિશ્ચ્ત્તા, પોપટની છાતીની મુલાયમિયત, મધનું માધુર્ય, વાઘની ક્રુરતા, અગ્નિની ઉષ્માં, બરફની શીતળતા, બગલાનો દંભ, બતકની વફાદારી….આ બધું અને બીજુ કેટલુંક એકત્ર કરી અને સર્જનહારે સ્ત્રી બનાવી અને પુરુષને સોપી દીધી..” ચંન્દ્રકાન્ત બક્ષી સ્ત્રી વિશે...

Gujarati Microfiction by Chirag Vora : 111448524

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now