બધામાં એક
છાનો પ્રેમ હોય છે!
પોતે પોતાને
ગમાવાનો,
ચાહવાનો હોય છે!
ખુદને,પોતાની જાતને,
પોતે પોતાને ચાહવવું
પણ એટલુજ જરૂરી હોય છે!
કયાંય ગુસ્સો કાઢી ના શકતા
પોતે પોતાના પર કાઢે છે!
જે માનવી પોતાને
પ્રેમ કરે તે બધાને પ્રેમ કરે છે!
શું તમે કદી
પોતાને અરીસામાં જોઈ
શરમાય નથી?
શું તમે પોતાને અરીસામાં
જોઈને તમારી પોતાની જાત સાથે
પ્રેમ માં નથી પડ્યા?
એક વાત પ્રયત્ન
કરજે અનિલ!
#પોતે

Gujarati Poem by Anil Bhatt : 111448451

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now